આંકડાકીય માહિતી

રાજયની નાગરીક નોંધણીનું માળખું

જન્મ મરણ નોંધણી અધિનિયમ અને નિયમોના અમલીકરણ માટે કમિશ્નર, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધન મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમની મદદ માટે અધિક નિયામક (આંકડા) નાયબ મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ અને મરણ) તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જન્મ મરણ નોંધણી અધિનિયમ અને મુખ્ય રજિસ્ટ્રારના આદેશોના અમલીકરણ કરવવા માટે નીચે જણાવેલ અધિકારી/કર્મચારી રજીસ્ટ્રાર તરીકે જવાબદાર છે.

તમે પણ ઉલ્લેખ કરી શકે

કાયદાઓ અને નિયમો

ઇંગલિશ ગુજરાતી

માર્ગદર્શનો અને પરિપત્ર

જન્મ અને મૃત્યુ

તાલીમ સામગ્રી અને અન્ય ડેટાબેઝ

Go to Navigation